વિધાનઃ $A.$ સૂર્યમુખીના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.કારણઃ $R.$ સૂર્યમુખી વર્ગ દ્વિદળીમાં સમાવિષ્ટ છે.
$A$ અને $R$ બંને સાચાં છે, અને $R$ એ $A$ ની સમજૂતી છે.
$ A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.
$ A$ સાચું છે જયારે $R$ ખોટું છે.
$ A$ ખોટું છે જયારે $R$ સાચું છે.
........દ્વારા એકદળીને દ્વિદળી થી જુદાં પાડી શકાય છે.
..........એ પર્ણનું રૂપાંતર છે.
પર્ણના મુખ્ય ભાગો ધરાવતી આકૃતિ દોરો.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (પર્ણવિન્યાસ) | કોલમ - $II$ (વનસ્પતિઓ) |
$P$ એકાંતરીત | $I$ સપ્તપર્ણી |
$Q$ સંમુખ | $II$ આકડો |
$R$ ભ્રમિરૂપ | $III$ ફાફડાથોર |
$IV$ રાઈ |
સાચી જોડ પસંદ કરો.