બારમાસીના પુષ્પમાં સ્ત્રીકેસરની સંખ્યા કેટલી હોય છે ?

  • A

      $3$

  • B

      $2$

  • C

    $  4$

  • D

    $  5$

Similar Questions

યોગ્ય વિકલ્પ જોડો. 

કોલમ$-i$ કોલમ$-ii$
$(a)$. એમ્ફીસર્ક  $(i)$ એગલ 
$(b)$. પેપો  $(ii)$ કયુકુમીસ 
$(c)$. અષ્ટિલા ફળ $(iii)$ અનાનસ 
$(d)$. સરસાક્ષ  $(iv)$ જુગ્લન્સ 

મોટામાં મોટું પુષ્પ કયું છે ?

બ્રાસીકા કેમ્પેસ્ટ્રીસ નાં બીજાશયનું મુખ્ય લક્ષણ કયું છે?

......ના પુષ્પોમાં બીજાશય અર્ધઅધઃસ્થ છે.

ઈલાસ્ટીકા (ઈન્ડીયન રબર પ્લાન્ટ) કયા કુળનું સભ્ય છે?