નીચેનામાંથી કયા સજીવો અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરે છે?

  • A
    મિથેનોઝેન્સ
  • B
    હેલોફિલ્સ
  • C
    થર્મોઍસિડોફિલ્સ
  • D
    સાયનો બૅક્ટેરિયા

Explore More

Similar Questions

શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગનો વિદ્યુતક્ષેત્ર ઘટક $\vec E = 3\cos(1.8y + 5.4 \times 10^8 t)\hat i$ તરીકે આપવામાં આવ્યો છે. તેની પ્રસરણની દિશા અને તરંગલંબાઈ શોધો:

જો $\cos ^{-1}\left(\frac{y}{b}\right)=2 \log \left(\frac{x}{2}\right)$,જ્યાં $x>0$,તો $x^2 \frac{d^2 y}{d x^2}+x \frac{d y}{d x}$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કઈ શર્કરા નોન-રિડ્યુસિંગ (non-reducing) શર્કરા છે?

$R$ ત્રિજ્યા ધરાવતી પાતળી અર્ધ-રીંગ પર $q$ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. રીંગના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

અતિવલય $x^2 - 2y^2 - 2 = 0$ પરના કોઈપણ બિંદુથી તેના અનંતસ્પર્શકો પર દોરેલા લંબની લંબાઈનો ગુણાકાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo