કઈ પદ્ધતિમાં કોષસમૂહો વિભેદિત થઈ નાના નાના વિશિષ્ટ કોષસમૂહો રચે છે ?
ભ્રૂણ સંવર્ધન
ઉપસંવર્ધન
કેલસ સંવર્ધન
સસ્પેન્શન સંવર્ધન
કેલસની જાળવણી માટે કયું માધ્યમ વપરાય છે ?
$RNAi$ એટલે .........
વનસ્પતિ પેશીસંવર્ધન એટલે ...
બેસિલસ ક્ષુરિગિએન્સિસ દ્વારા સ્ફટીકીય પ્રોટીનનું સંશ્લેષણ ક્યારે શરૂ થાય છે
લીસા પર્ણો ધરાવતી અને મધુરસવિહિન કપાસની વેરાયટી નીચેના પૈકી કયા જંતુઓને આકર્ષતી નથી?