વનસ્પતિ પેશીસંવર્ધન એટલે શું?

  • A
    વનસ્પતિ પેશીને ચોક્કસ પ્રકારની જમીનમાં ઉછેરી તેની જાળવણી કરવી.
  • B
    વનસ્પતિના અંગોને માટીમાં દાબી નવો છોડ ઉછેરવાની ક્રિયા.
  • C
    સૂક્ષ્મજીવોને જનીન ઈજનેરી વિદ્યાની મદદથી મોટી સંખ્યામાં ઉછેરવાની ક્રિયા.
  • D
    વનસ્પતિના કોષ,પેશી કે અંગોને ચોક્કસ સંવર્ધન માધ્યમમાં ઉછેરી તેની જાળવણી અને વૃદ્ધિ કરવાની ક્રિયા.

Explore More

Similar Questions

$S$ - વિધાન: સંવર્ધનમાં કોષોના અવિભેદિત સમૂહને કેલસ કહે છે.
$R$ - કારણ: કેલસના નિર્માણ માટે સંવર્ધન માધ્યમમાં વૃદ્ધિ નિયામકો તરીકે ઑક્ઝિન અને સાયટોકાઇનીન ઉમેરવામાં આવે છે.

પેશી સંવર્ધન (Tissue culture) તકનીક નાના પિતૃ પેશીમાંથી અસંખ્ય નવા છોડ ઉત્પન્ન કરી શકે છે. આ તકનીકનું આર્થિક મહત્વ શેના ઉછેરમાં છે?

ટિશ્યુ કલ્ચર (પેશી સંવર્ધન) તકનીક માટે શું જરૂરી છે?

પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર (વનસ્પતિ પેશી સંવર્ધન) માં પોષક માધ્યમની pH ને કેટલાની વચ્ચે ગોઠવવામાં આવે છે?

નીચેનામાંથી શેમાંથી એકકીય (haploid) વનસ્પતિ મેળવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo