સસ્પેન્શન સંવર્ધનમાં માધ્યમમાં કયા વૃદ્ધિપ્રેરકને ઉમેરવામાં આવેછે?
સાયટોકાઇનીન
ઑક્ઝિન
જીબરેલીન
એસિટીક એસિડ
જીવરસ સંયોજનની સૌ પ્રથમ શોધ કોણે કરી?
એકલ સંવર્ધનમાં ધાન્ય વનસ્પતિનો ઉછેર છે.
નીચેનામાંથી કયું વાક્ય સાચું છે?
પારજનીનિક પ્રાણીઓ ક્યાં પ્રકારની સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ માટે જરૂરી છે ?
પરિવર્તકો (Transposons) માટે સુસંગત વિકલ્પ પસંદ કરો