કેલસ સંવર્ધન દરમિયાન માધ્યમમાં કયા વૃદ્ધિપ્રેરકોનો ઉપયોગ થાય છે ?

  • A

      ઑક્ઝિન અને જીબરેલિક એસિડ

  • B

      જીબરેલિક એસિડ અને સાયટોકાઇનીન

  • C

      સાયટોકાઇનીન અને ઑક્ઝિન

  • D

      ઑક્ઝિન અને એબ્સિસિક એસિડ

Similar Questions

નીચે પૈકી શેના માટે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ થતો નથી ?

પ્રથમ કલોન પ્રાણી...... હતું.

નીચે આપેલ વિધાન પૈકી કયું વનસ્પતિ પેશી-સંવર્ધન ક્રિયા સાથે સુસંગત છે ?

$CryIAC$ અને $CryIIAb$ કયા કિટકોના નિયંત્રણ સાથે સંકળાયેલા છે ?

ખોરાક સુધારણા કાર્યક્રમમાં એકકીય જાતો મહત્ત્વની છે. કારણ કે તેઓ .

  • [AIPMT 1989]