રોઝી એક પારજનીનીક ગાય છે, જેના દૂધમાં નીચે દર્શાવેલ બધી લાક્ષણિકતાઓ છે પરંતુ કોઈ એક નથી. તો એ એક પસંદ કરો.
પ્રોટીન સામગ્રી $2.4 \;g/L$
માનવ $\alpha-$ લેક્યાલબુમિન
બાળકો માટે સામાન્ય ગાયના દૂધ કરતાં વધુ સમતુલિત આહાર છે
વર્ષ $2001$ માં સર્વ પ્રથમ વખત ઉત્પાદન કરવામાં આવ્યું હતું.
પારજનીનિક પ્રાણીઓ એ શું છે ? તેમનો ઉપયોગ કઈ રીતે થઈ શકે છે ?
પ્રોઈન્સ્યૂલિનમાંથી ઈન્સ્યૂલિન કઈ પ્રક્રિયા પછી બને છે?
રોઝી ગાયના એક લિટર દૂધમાં ...... ગ્રામ માનવ પ્રોટીન હોય છે.
જૂના માધ્યમમાંથી નવા માધ્યમમાં કોષ સંવર્ધનના સ્થાનાંતરની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?
“ફેડબેચ' આથવણમાં નીચેનામાંથી શેના માટે સતત ખાંડ ઉમેરવામાં આવે છે?