યુગ્મનજના વારંવાર વિભાજનથી સર્જાયેલા કોષો ... પામી પેશીઓ, અંગો અને અંગતંત્રો રચે છે.

  • A
    વિકાસ
  • B
    વૃદ્ધિ
  • C
    વિભેદન
  • D
    અર્ધસૂત્રીભાજન

Explore More

Similar Questions

વનસ્પતિ પેશી સંવર્ધન દરમિયાન અવિભાજિત પેરેન્કાઇમા કોષો સમસૂત્રીભાજન દ્વારા વિભાજન કરવાનું શરૂ કરે છે તે ઘટનાને શું કહેવામાં આવે છે?

વિધાન: કોષોનું વિશિષ્ટીકરણ સજીવ માટે ઉપયોગી છે.
કારણ: તે સજીવની કાર્યક્ષમતામાં વધારો કરે છે.

કોષો પરિપક્વતા તરફ આગળ વધે તે પ્રક્રિયાને $...........$ કહે છે.

નીચેના દરેક શબ્દોને વિવિધ વનસ્પતિ પેશીઓના ઉદાહરણોની મદદથી $2-3$ લીટીમાં સમજાવો.
$(a)$ વિભેદન (Differentiation)
$(b)$ નિર્વિભેદન (De-differentiation)
$(c)$ પુનઃવિભેદન (Re-differentiation)

વિભેદન (Differentiation) ની વ્યાખ્યા આપો. તેમજ નિર્વિભેદન (Dedifferentiation) અને પુનઃવિભેદન (Redifferentiation) વચ્ચેનો તફાવત સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo