નીચેનામાંથી કઈ જોડી અસંગત છે?

  • A
    અધોમુખ (Hypostome) - હાઇડ્રા
  • B
    પ્લેનેરિયા - જ્યોતકોષો (Flame cells)
  • C
    અભિચરણપાદ (Parapodia) - અળસિયું
  • D
    દંશકોષો (Cnidocytes) - સંધિપાદ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવો અંત: અથવા બાહ્ય ફલન દર્શાવે છે?

નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે?

નીચેનામાંથી કયું વિધાન $Spongilla$ (વાળુ),$Leech$ (જળો),$Dolphin$ (ડોલ્ફિન) અને $Penguin$ (પેંગ્વિન) ચારેય માટે સાચું છે?

નીચેનામાંથી શેમાં નિર્મોચન (ecdysis) જોવા મળતું નથી?

કોલમ-$II$ માં આપેલા પ્રાણીઓનો કોલમ-$I$ માં આપેલા ડિંભ (larvae) સાથેનો યોગ્ય ક્રમ નીચે મુજબ છે:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$. પ્લાન્યુલા (Planula)$(i)$. મસલ (Mussel)
$(b)$. ગ્લોકીડિયમ (Glochidium)$(ii)$. કરચલો (Crab)
$(c)$. નોપ્લિયસ (Nauplius)$(iii)$. ઓબેલિયા (Obelia)
$(d)$. સિસ્ટિસેર્કસ (Cysticercus)$(iv)$. નેરીસ (Nereis)
$(v)$. ટીનિયા સોલિયમ (Taenia solium)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo