નીચેનામાંથી કયું વિધાન $Spongilla$ (વાળુ),$Leech$ (જળો),$Dolphin$ (ડોલ્ફિન) અને $Penguin$ (પેંગ્વિન) ચારેય માટે સાચું છે?

  • A
    $Penguin$ સમતાપી છે,જ્યારે બાકીના ત્રણ અસમતાપી છે.
  • B
    $Leech$ મીઠા પાણીની છે,જ્યારે બાકીના બધા દરિયાઈ છે.
  • C
    $Spongilla$ માં વિશિષ્ટ કોલર કોષો (choanocytes) હોય છે.
  • D
    બધા દ્વિપાર્શ્વિય સમમિતિ ધરાવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રાણીનો સમાવેશ પૃથુકૃમિ (Platyhelminthes) સમુદાયમાં થતો નથી?

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$I$. નિવાપકોષો (Choanocytes)$p$. કોષ્ઠાંત્રી (Cnidaria)
$II$. ડંખકોષો (Cnidoblasts)$q$. પૃથુકૃમિ (Platyhelminthes)
$III$. જ્યોતકોષો (Flame cells)$r$. સછિદ્ર (Porifera)
$s$. સૂત્રકૃમિ (Aschelminthes)

નીચેનાને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
પ્રાણી લાક્ષણિકતાઓ
$(a)$ પાયલા (Pila) $(1)$ સાંધાવાળા ઉપાંગો
$(b)$ વંદો (Cockroach) $(2)$ બેસવાની ટેવ (Perching)
$(c)$ એસ્ટેરિયાસ (Asterias) $(3)$ જલવાહક તંત્ર
$(d)$ ટોર્પિડો (Torpedo) $(4)$ વિદ્યુત અંગ
$(e)$ પોપટ (Parrot) $(5)$ કવચની હાજરી
$(f)$ ડોગ ફિશ (Dog fish) $(6)$ પ્લેકોઇડ ભીંગડા

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેનામાંથી કયો સમૂહ એક જ સમુદાય (Phylum) ના પ્રાણીઓનો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo