અસંગત યુગ્મક શોધો.
સ્ટેરિન્સ-રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે.
સાયક્લોસ્પોરિન $A - $ અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડે.
સ્ટ્રેપ્ટોકાયનેસ - લોહીની નળીઓમાં રુધિરનું ગંઠાતું અટકાવે.
મોનોસ્કસ -રિબોફ્લેવિનનું ઉત્પાદન કરે.
અસંગત વિકલ્પ ઓળખો
$A$ - એસ્પરજીલસ નાઇઝર બેક્ટરિયા છે.
$R$ - લેક્ટોબેસીલસ ફૂગ છે.
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ પેકિટનેઝ પ્રોટીએઝ | $(1)$ જામેલ રૂધિરને તોડવું |
$(b)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ | $(2)$ અંગ પ્રત્યારોપણ પ્રતિકારકતા ઘટાડનાર |
$(c)$ સાયક્લોસ્પોરીન $A$ | $(3)$ ફુટજયુસને શુધ્ધ કરવા |
$(d)$ લાયયેઝ | $(4)$ તૈલીડાઘ દૂર કરવા |
વાઈન $(wine)$ નું અમ્લીય બનવાનું કારણ ........છે
કયુ વિધાન સાચું છે ?