સાયક્લોસ્પોરીન $-A$ કયા સૂક્ષ્મજીવમાંથી મેળવાય છે ?
આસબિયા ગોસીપી
સ્ટ્રેપ્ટોકોક્સ
પોલિસ્પોરમ યીસ્ટ
મોનોસ્ક્સ પુર્યુરિયસ
પેનિસિલિનની અસરકારકતા પ્રસ્થાપિત કરવા માટે કયા વૈજ્ઞાનિકને $1945 $ માં નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા ?
નીચેના પૈકી કોની મદદથી અનાજ અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે ?
સ્ટ્રેપ્ટોકાયનેઝ કોનામાંથી સંશ્લેષીત કરવામાં આવે છે?
જૈવતકનીકમાં ઉપયોગમાં આવતા કોઈ પણ બે સૂક્ષ્મ જીવોના નામ આપો.
નીચે આપેલ બે ખાલી જગ્યા ($a$ અને $b$) ધરાવતા વાક્ય વાંચો.".....($a$).....ના દર્દી માટે વપરાતી દવાએ ...($b$)....સજીવની જાતિમાંથી મેળવવામાં આવે છે. બે ખાલી જગ્યાઓ માટે સાચો વિકલ્પ કયો છે?