વિધાન $A$ :દર્દીઓના અંગપ્રત્યારોપણમાં સાયક્લોસ્પોરીન $-A$ નો ઉપયોગ થાય છે.
કારણ $R$ :તે રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$A$ અને $R $ બંને સાચાં છે પરંતુ $R $ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$ A$ સાચું અને $ R $ ખોટું છે.
$ A$ ખોટું અને $R$ સાચું છે.
આપેલ આકૃતિમાં શું દર્શાવેલું છે ?
દદીઓના અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક કયો છે ?
નીચે આપેલ પૈકી સંગત જોડ કઇ છે ?
કયા વૈજ્ઞાનિકે પેનિસિલનનાં ઉત્પાદનમાં સુધારા કરી તેની તીવ્ર અસરકારકતા પ્રસ્થાપિત કરી ?
કોનુ કાર્ય રૂધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવાનું છે ?