દદીઓના અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક કયો છે ?

  • A

    સ્ટ્રેપ્ટોકાઈનેઝ

  • B

    સાયક્લોસ્પોરિન $A$

  • C

    પેનિસિલિન

  • D

    એસેટીક એસિડ

Similar Questions

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

સ્વીસ ચીઝમાં મોટા ક્નિો $...b..$ દ્વારા ઉત્પન્ન થયેલા $..a..$ થીપડેલા હોય છે.

બે ખાલી જગ્યાઓ $A $ અને $ B$  ધરાવતું વિધાન વાંચી .......... ના દર્દી માટે વપરાતી દવા ........... નામની જાતિના સજીવમાંથી મેળવાય છે બંને ખાલી જગ્યા પૂરવાનો સાચો વિકલ્પ $A$ અને $B$ માંથી મેળવો.

મનુષ્ય અને સૂક્ષ્મજીવો માટે એન્ટિબાયોટિકનો અર્થ શું થાય ?

આથવણની ક્રિયામાં મહત્ત્વનો ભાગ કોણ ભજવે છે ?