ટ્રિપલ એન્ટિજન $DPT$ નો અર્થ .........છે.  

  • A

    મેલેરિયા, ટાઈફોઈડ અને કેન્સર વિરુદ્ધ રસી

  • B

    વાઈરસનું મિશ્રણ જે ધનુર, ડિપ્થેરિયા અને વૃપીંગ કફ કરે છે.

  • C

    પોલિયો. રેબીસ અને હેપાટાઈટીસ વિરુદ્ધ રસી

  • D

    ડિપ્થેરીયા, ઉંટાટીયું અને ધનૂર વિરુદ્ધ રસી

Similar Questions

કમળો યકૃત પર અસર કરતો રોગ છે તેના માટે જવાબદાર સજીવ ......

આપેલ આકૃતિમાં $“A”$ અને $“B”$ ક્રમિક શું દર્શાવે છે ? 

એલોગ્રાફટ એટલે ......

આપેલ વિધાનોમાંથી સંગત ઘટના ઓળખો.

પેનીસીલીન બેક્ટેરિયાનો નાશ કરે છે કારણ કે .........