કઈ ભાષામાં $‘des’$ નો અર્થ દૂર થાય છે?
ડચ
ફ્રેંચ
અંગ્રેજી
લેટિન
મોરફીન કોનામાંથી મેળવવામાં આવે છે?
બાહ્યપરોપજીવીમાં રહેલું અંતઃપરોપજીવી પ્રાણી કયું છે?
માનસિક વિકૃતિ (વિકાર)ને અટકાવવું, રોગનાં નિદાન અને તેની સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને..... કહે છે.
એલર્જી દરમિયાન કયા ઇમ્યુનોગ્લોબ્યુલીનની સંખ્યા વધે છે ?