ભારતનાં મોટાભાગનાં શહેરોમાં વધુમાં વધુ બાળકો શેનાથી પીડાય છે ?
કેન્સર
એલર્જી
અસ્થમા
$(B)$ અને $(C)$ બંને
નીચેનામાંથી સક્રિય ઉપાર્જીત પ્રતિકારકતાનું ઉદાહરણ કર્યું છે?
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
Monozygotic twins માં નીચેનામાંથી કઈ રચના એક સમાન જોવા મળે છે?
લ્યુકેમિયા થવા માટે ..... કારણ જવાબદાર છે.
હિમોઝોઈન શું છે?