નીચેનામાંથી સક્રિય ઉપાર્જીત પ્રતિકારકતાનું ઉદાહરણ કર્યું છે?
ટીટાનસનું ઇંજેકશન
Colostrum.
કમળાની રસી
સર્પદંશ સામે અપાતુ ઇંજેકશન
ચેપી રોગ કયો છે?
કેન્સરનો પ્રકાર કયો નથી?
આ ફૂગ દાદર માટે જવાબદાર નથી.
કયાં કોષો $B-$ કોષોને ઍન્ટિબૉડીના સર્જનમાં મદદ કરે છે ?
ચોક્કસ રીતે સ્તન કેન્સરનાં $Sample - Collect$ કરવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરી શકાય.