એન્ટીબોડી એ શું છે ?
આલ્બ્યુમીન
ગામા-ગ્લોબ્યુલિન
સુક્રોઝ
વિટામીન $C$
કોણે એવું વિધાન કહ્યું છે કે તંદુરસ્તી એ મન અને શરીરની એક અવસ્થા છે કે જેમાં કેટલીક પ્રકૃતિઓનું સંતુલન હોય?
મેરિજ્યુએના ઔષધ કઈ અસર પ્રેરે છે ?
$A$ - ધૂમ્રપાનથી શરીરમાં $O_2$, નું પ્રમાણ વધે છે. $R$ - નિકોટીન એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજીત કરે છે.
કૅન્સર ફેલાવતા કારકોને ...........
કેન્સરના નિદાનની પદ્ધતિ