ઇન્ટરફેરોન પ્રોટીન છે જે કે...
વાઇરસજન્ય કોષોનો નાશ કરે છે.
વાઇરસને નિષ્ક્રિય કરે છે.
કોષીય યાંત્રિકીથી વાઇરસને રોકે છે.
વાઇરસથી ઇજાગ્રસ્ત સિવાયના કોષોનું રક્ષણ કરે છે.
એન્ટમીબા હિસ્ટોલાઈટીકાનાં ચેપનાં સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.
પ્રાચીન ભારતમાં નીચેના પૈકી કોને ઔષધોના પિતા તરીકે ઓળખવામાં આવતા હતા?
એન્ટીબોડીને તેના કાર્યને અનુરૂપ યોગ્ય રીતે જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ $I_g G$ |
$(i)$ શરીર સપાટીને રક્ષણ |
$(b)$ $I_g A$ | $(ii)$ પ્રાદેશીક અતિસંવેદનાનું નિયમન |
$(c)$ $I_g M$ | $(iii)$ $B-$ કોષોને સક્રિય કરે |
$(d)$ $I_g D$ | $(iv)$ દેહજળને રક્ષણ |
$(e)$ $I_g E$ | $(v)$ શરીર રૂધિર પ્રવાહને રક્ષણ |
એન્ટીબોડી પ્રોટીનની સંરચનામાંથી કયો ટર્મિનલ છેડો એ એન્ટીજન સાથે જોડાણ દર્શાવે છે?