એન્ટીબોડી પ્રોટીનની સંરચનામાંથી કયો ટર્મિનલ છેડો એ એન્ટીજન સાથે જોડાણ દર્શાવે છે?

  • A

    $C\, -$ ટર્મિનલ

  • B

    $N\, -$ ટર્મિનલ

  • C

    બે માંથી કોઈ પણ એક

  • D

    બંને ભાગ

Similar Questions

રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે ?

ચોથીયો જવર એ દર $72$ કલાકે તાવના ફરી થવાથી ઓળખી શકાય છે, અને તે.........થી થાય છે.

$HIV$ માં પ્રોટીનનું આવરણ અને જનીનદ્રવ્ય કેવા પ્રકારનું છે?

વાઇરસજન્ય રોગની જોડ શોધો.

પ્લાઝમોડીયમ ગેમેટોસાઈટસ અહીં નિર્માણ પામે.