યુવાનીમાં વ્યસનની પરિસ્થિતિમાં કોણે કાળજીપૂર્વક જવાબદારી નિભાવવી જોઈએ ?
શિક્ષકો
વાલીઓ
પાડોશી
$(A)$ અને $(B)$ બંને
મોર્ફિન એ.........$(i)$ ઉલ્લાસની અનુભૂતિને પ્રેરે છે. $(ii)$ ચિંતા, ભય, તણાવ દૂર કરે છે. $(iii)$ ભૂખને અવરોધે છે. $(iv)$ નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરી પીડાને અવરોધી શરીરને પીડાથી મુક્ત કરે છે. $(v)$ મૂત્રનું નિર્માણ પ્રેરે છે.
આલ્કોહોલનાં વધુ પડતા સેવનથી યકૃતને અસર થતા કયો રોગ નિર્માણ પામશે?
તમાકુ ના ધુમાડામાં કયા તત્વો રહેલા છે?
આપેલ ઔષધ ચેતાપ્રેષકદ્રવ્ય ડોપામાઈનના વહનમાં ખલેલ પહોચાડે છે.
શું તમે વિચારી શકો છો કે મિત્રો આલ્કોહૉલ ડ્રગ્સનું સેવન કરતા હોય? જો હા હોય તો તેને તેણીને તેના સેવનથી કેવી રીતે રક્ષિત કરી શકશો?