નીચેનામાંથી બ્રાઉનસુગર કયું છે ?
હસીસ
$LSD$
બારબિટ્યુરેટ
હેરોઇન
પ્લાઝમોડીયમનાં વાહક તરીકે કોણ કાર્ય કરે છે.
$T-$ લસિકાકોષો.........
કેન્સરગ્રસ્ત કોષો નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી.
$CO$ એ $CO_2$ કરતાં વધુ ઝેરી છે. કારણ કે....
વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.