નિકોટીન એ ઉત્તેજક તરીકે વર્તે છે. કારણ કે તે ......... ની અસરને નિમિક્સ કરે છે. .
થાયરોક્સિન
ઍસિટાઇલ કોલાઇન
ટેસ્ટોસ્ટેરોન
ડોપામાઇન
નીચેનામાંથી ...... કેન્સરની સારવારમાં ઉપયોગી છે.
ઈન્ટરફેરોન કોના દ્વારા સ્ત્રવિત થાય છે?
કોકેઈન કોના વહનમાં ખલેલ પહોંચાડે છે?
નીચેનામાંથી કયું લક્ષણ ન્યુમોનિયા માટે અસંગત છે ?
નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?