નીચે દર્શાવેલ વનસ્પતિની પુષ્ય ધરાવતી શાખામાંથી કયા પ્રકારનું રસાયણ મેળવાય છે?

745-1585

  • A

    હેલ્યુસીનોજન (ભ્રમ રચનાર રસાયણ)

  • B

    હતાશા પ્રેરનાર

  • C

    ઉત્તેજના પ્રેરનાર

  • D

    દર્દ (પીડા) નિવારક

Similar Questions

અસંગત દુર કરો

ફૂગ-અર્ગટમાંથી નીચે પૈકી કયું દ્રવ્ય મેળવાય છે ?

કયા અંગો $T_1$ લસિકાકોષોને પરિપક્વ થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે ?

ફીલારીઅલ મનુષ્યમાં ક્યાં રહે છે ?

એન્ટમીબા હિસ્ટોલાઈટીકાનાં ચેપનાં સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.