રમતવીરો શેનો ઉપયોગ કરતા થયા છે ?
$LSD$
દારૂ
કેનાબિનોઇડ
મોરફીન
બાહ્યપરોપજીવીમાં રહેલું અંતઃપરોપજીવી પ્રાણી કયું છે?
ફ્રેન્ચ પોકસ (સીફીલસ) માટે જવાબદાર કારક કયો છે?
નેનોગ્રામ જેટલા એન્ટીબોડીનાં સીરમમાં પ્રમાણને શોધવા કઈ કસૌટી વાપરી શકાય.
$ARC$ એટલે શું ?