$ARC$ એટલે શું ?

  • A

      એઇડ્સની શરૂઆતની સ્થિતિ

  • B

      એઇડ્સની અંતિમ સ્થિતિ

  • C

      એઇડ્સ સાથે સંકળાયેલ નથી

  • D

      ઉપરોક્ત પૈકી એકપણ નહીં

Similar Questions

આ અણુ $H _2 L _2$ સ્વરૂપે દર્શાવાય છે.

વ્યકિતની ઉંમરના ........ વર્ષ વચ્ચેના સમયને તરુણાવસ્થા કહે છે.

સામાન્ય કોષોમાં આવેલા કયા જનીન સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે છે ?

એઇડ્સની ચેપગ્રસ્ત વ્યક્તિમાં મેક્રોફેઝમાં પેદા થતા $HIV$ કયા કોષોમાં પ્રવેશી સ્વયંજનનથી તેની સંતતિઓ સર્જે છે?

$Kaposi \,Sarcoma$ એટલે .......