નીચેનામાંથી દ્વિતીય લસિકા અંગોમાં કોનો સમાવેશ થતો નથી ?

  • A
    લસિકા ગાંઠ
  • B
    બરોળ
  • C
    કાકડા
  • D
    થાયમસ

Similar Questions

રસીકરણમાં કયા સ્મૃતિકોષો સર્જાય છે ?

રેસર્પિનનું અણુસૂત્ર ....... છે.

Monozygotic twins માં નીચેનામાંથી કઈ રચના એક સમાન જોવા મળે છે?

કયાં કોષો ઍન્ટિબૉડીનું સર્જન કરે છે ?

$S -$ વિધાન : એનોફીલીસ મચ્છર મેલેરીયા માટે જવાબદાર છે.

$R -$ કારણ : પ્લાઝમોડીયમ એ માનવી અને એનોફીલીસ માદા મચ્છરનો યજમાન તરીકે ઉપયોગ કરે છે.