ડેલ્ટા $-9-THC$ લેવાથી નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળે છે?

  • A

      આંખની કીકી પહોળી થાય છે

  • B

      મૂત્રનું નિર્માણ વધુ થાય છે.

  • C

      રૂધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે

  • D

      આપેલ તમામ

Similar Questions

ક્યાં વાઈરસનાં આક્રમણથી સ્વાઈન ફલુ થશે?

$Kaposi \,Sarcoma$ એટલે .......

ઍન્ટિબૉડી માટે અસંગત વિધાન કયું છે?

કયાં કોષો દ્વારા ઈન્ટરફેરોસનો સ્ત્રાવ થાય છે?

વૈશ્વિક માધ્યમે સ્ત્રીઓમાં સૌથી વધુ કયાં પ્રકારનું કેન્સર જોવા મળે છે?