ઍન્ટિબૉડી માટે અસંગત વિધાન કયું છે?

  • A

      તે $B$ લસિકાકોષો વડે તૈયાર થતું પ્રોટીનનું લડાયક  સૈન્ય છે.

  • B

      $T-$ કોષો ઍન્ટિબૉડી સર્જનમાં $B-$ કોષોને મદદ કરે છે.

  • C

      તે ઇમ્યુનો ગ્લ્યોબ્યુલિન છે.

  • D

      તે કોષીય પ્રતિકારકતા આપે છે.

Similar Questions

મેગાલેસીથેલીયલ ઈંડાએ .......... ની લાક્ષણીકતા છે.

માનવ યકૃત કૃમી નું જીવનચક્ર કેટલા યજમાન કે વાહકોઆધારિત છે?

નીચે દર્શાવેલ કયું તત્ત્વ આલ્કલોઇડ છે?

$RTase$ નું પૂર્ણ નામ શું છે?

હેરોઇનની અશુદ્ધ ઉપપેદાશો કઈ છે ?