વૈશ્વિક માધ્યમે સ્ત્રીઓમાં સૌથી વધુ કયાં પ્રકારનું કેન્સર જોવા મળે છે?

  • A

    ગ્રીવા કેન્સર

  • B

    પ્રોસ્ટેટ કેન્સર

  • C

    સ્તન કેન્સર

  • D

    મુખનું કેન્સર

Similar Questions

'ફાધર ઓફ સર્જરી' તરીકે કોણ જાણીતા છે?

નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરતું પીડાનાશક ઔષધ  કયું છે?

હિપેટાઈટીસ$-B$ ની રસી ........... માંથી બનાવવામાં આવે છે.

નીચેનામાંથી કયું ઈમ્યુનોગ્લોબ્યુલીન $(Ig)$ પ્રથમ સ્તન્યમાં જોવા મળે છે?

આપેલ આકૃતિ $'A'$ અને $'B'$ માંથી કયું ઔષધીય દ્રવ્ય પ્રાપ્ત થાય છે?