લાયસર્જિક એસિડ ડાયઇથાઇલએમાઇડ $(LSD)$ શેમાંથી મેળવવામાં આવે છે?

  • A
    રાય (rye) પર ઉગતી મ્યુકર ફૂગમાંથી
  • B
    રાય (rye) પર ઉગતી ઇર્ગોટ ફૂગમાંથી
  • C
    કેનાબિસ સેટાઇવા ($Cannabis$ $sativa$) વનસ્પતિનાં સૂકાં ફૂલોમાંથી
  • D
    પ્રયોગશાળામાં સંશ્લેષિત કરવામાં આવે છે

Explore More

Similar Questions

કેફી પદાર્થો કે દારૂનો એકાએક ત્યાગ કરવાને લીધે કયો સિન્ડ્રોમ થાય છે?

$Cannabis \text{ } indica$ (કેનાબિસ ઇન્ડિકા) માંથી કયા ઔષધો પ્રાપ્ત થાય છે?

'Valium' એ શેનું ઉદાહરણ છે?

તમાકુના સેવનથી શું થાય છે?

વૈજ્ઞાનિક કારણો આપો: નશાકારક દવાઓ માટે કાયદાનું ચુસ્તપણે પાલન થવું જરૂરી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo