ટોટોકવીન ...... આલ્કેલોઇડ્સ ધરાવે છે.
કિવનાઇન, કિવનીડીન
કિવનાઇન, સિન્કોનીન
કિવનાઇન, સિન્કોનીન, સિન્કોનીડીન
કિવનાઇન, કિવનીડિન, સિન્કોનીન, સિન્કોનીડિન
પોલીયો રોગમાં પગમાં લકવો અને નકામો બની જાય છે, તેનું શું કારણ છે?
$PMNL$ એટલે.........
મેરિજ્યુએના ઔષધ કઈ અસર પ્રેરે છે ?
નીચે આપેલ પૈકી કઈ એન્ટિ કેન્સર ડ્રગ્સની આડઅસર છે ?
$A$ - ધ્રુમપાનથી ફેફસાનું કેન્સર થાય છે.
$R$ - ધુમ્રપાનથી રૂધિરમાં $CO$ નું પ્રમાણ વધે છે અનેઓકિસજનયુકત હિમોગ્લોબીનનું પ્રમાણ ધટે છે.