નિકોટીનની અસરના લીધે કયાં રસાયણો રુધિરમાં ભળે છે?

$(i)$ થાયરોક્સિન $(ii)$ એડ્રિનાલિન $(iii)$ નોરએડ્રિનાલિન $(iv)$ એપિનેફ્રિન

  • A

    $  (i)$ અને $(ii)$

  • B

    $  (ii)$ અને $(iv)$

  • C

    $  (ii)$ અને $(iii)$

  • D

    $  (iii)$ અને $(iv)$

Similar Questions

નીચે દવાનું રાસાયણિક બંધારણ આપેલ છે.

$(a)$ આપેલ દવા કયા સમૂહની છે ?

$(b)$ આ દવાને કઈ રીતે ગ્રહણ કરવામાં આવે છે ?

$(c)$ આ દવાને લીધે કયાં અંગોને અસર થાય છે ?

આકૃતિમાં દર્શાવેલ પર્ણનાં કે પુષ્પનાં ભાગમાંથી કયાં પ્રકારનાં નશાકારક પદાર્થો મેળવી શકાય?

એક વખત કોઈ વ્યક્તિ આલ્કોહૉલ અથવા ડ્રગ્સ લેવાની શરૂઆત કરે છે પછી આ કુટેવ છોડવી કેમ અઘરી છે ? તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો.

નશાકારક પદાર્થોનું નિયંત્રણ અને અટકાવવાના ઉપાયો જણાવો. 

આપેલ અસરો શાના કારણે થાય?

- ફેફસાનું કેન્સર

- બ્રોન્કાઈટીસ

- જઠરીય ચાંદા

- એમ્ફીઝેમા