વધુપડતા કેફી પદાર્થના સેવનથી કઈ અસરો જોવા મળે છે?

  • A

      શ્વસનતંત્રની નિષ્ફળતા પ્રેરાય છે.

  • B

      હૃદયના સ્પંદન બંધ થઈ જાય છે.

  • C

      વ્યક્તિનું આરોગ્ય બગડે છે.

  • D

      આપેલ તમામ

Similar Questions

અસંગત દુર કરો

ધડ ઉપર ઝાકળબિંદુઓ જેવા દેખાવ માટે કયો વાઈરસ જવાબદાર  છે?

નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં.........

ટયુબરકયુલોસીસના નિદાન માટે કઈ કસોટીનો ઉપયોગ થાય છે?

ચેપી માદા એનોફિલિસ મચ્છર જયારે તંદુરસ્ત વ્યકિતને કરડે ત્યારે તે ....... દાખલ કરે છે.