$LSD$ નું પૂર્ણ નામ.........
લેક્ટોજેનિક ડાયઇથેલેમાઇડ
લાયસર્જિક એસિડ ડાયઇથેલેમાઇડ
લેક્ટોજેનિક એસિડ ડાયઇથેલેમાઇડ
લાયસનિક એસિડ ડાયઇથેલેમાઇડ
$TB$ માટે જવાબદાર રોગકારક કયો છે?
સ્ત્રોત અને તેની ક્રિયાનાં સંદર્ભમાં ખોટી જોડ પસંદ કરો.
પ્લાઝમોડીયમમાં ફલન અને વિકાસ........... માં થાય છે.
લ્યુકેમિયા થવા માટે ..... કારણ જવાબદાર છે.
કોણે આરોગ્યની સારી પ્રકૃતિ પરિપકલ્પનાને થર્મોમીટરની મદદથી શ્યામપિત્ત ધરાવતા વ્યકિતનું સામાન્ય દૈહિક તાપમાન દર્શાવીને નકારી કાઢી?