$S -$ વિધાન : મેલેનોમાં કેન્સર કાર્સિનોમાનો પ્રકાર છે.
$R -$ કારણ : તેમાં અધિચ્છદીય પેશીનાં કોષોની અસામાન્ય વૃદ્ધિથી કૅન્સર થાય છે.
$ S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$ S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$ S$ ખોટું છે અને $R$ સાચું છે.
પ્લેગ માટે કયો સજીવ જવાબદાર છે?
નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિનું કાર્ય નથી ?
શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે, જેના પરિણામે શરીરને નુકસાન થાય છે, જેને ....... કહે છે.
દર વર્ષે લગભગ કેટલા લોકો ટાઇફોઇડથી પીડાય છે ?
વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.