પ્લેગ માટે કયો સજીવ જવાબદાર છે?

  • A

    સાલ્મોનેલા ટાયફીમ્યુરીયમ

  • B

    ટ્રીચીનેલા સ્પાઈરાલીસ

  • C

    યરશીનીયા પેસ્ટીસ

  • D

    લેઈશમાનીયા ડોનોવાની

Similar Questions

આપેલ વિધાનોમાંથી સંગત ઘટના ઓળખો.

પ્લાઝમોડીયમમાં ફલન અને વિકાસ........... માં થાય છે.

પ્લાઝમોડીયમમાં માઈક્રો અને મેક્રો ગેમેટોસાઈટસ વચ્ચે તફાવતનું કારણ........

ચેપ લાગ્યા પછી ઉપાર્જિત થતી પ્રતિકારકતા :

નીચેનામાથા કયા સ્વપ્રાતકારતત્રનો રોગ છે ?