એઇડ્સની ચેપગ્રસ્ત વ્યક્તિમાં મેક્રોફેઝમાં પેદા થતા $HIV$ કયા કોષોમાં પ્રવેશી સ્વયંજનનથી તેની સંતતિઓ સર્જે છે?
નૈસર્ગિક $T$ લસિકાકોષમાં
નિગ્રાહક $T$ લસિકાકોષમાં
મદદકર્તા $T$ લસિકાકોષમાં
$B$ લસિકાકોષમાં
કયા બિનઆયનિક કિરણો $DNA$ ને ઇજા કરી તેને નિયોપ્લાસ્ટિકમાં ફેરવે છે ?
નીચેના રોગોમાંથી કયા રોગો બેક્ટરીયલ ચેપ દ્વારા થાય છે?
$a.$ ટાઈફોઈડ
$b.$ હાથીપગો
$c.$ કોલેરા
$d.$ ટ્યૂબરક્યુલોસિસ
..........માં પ્લાઝમોડિયમમાં જન્યુ ઉદ્ભવન છે.
રોગોના નિયંત્રણ અને અટકાવ માટે કયા ઉપાયો કરવા જોઈએ ?
સંયોજકપેશીથી ઘેરાયેલી અને કોઈ એક જ જગ્યાએ સ્થાયી હોય તેવી ગાંઠને.........