વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. કારણ $R$ : દ્વિતીય પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

    $  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

    $  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.

  • C

    $  A$ સાચું અને $R$ ખોટું છે.

  • D

    $  A$ ખોટું અને $R$ સાચું છે.

Similar Questions

શરીરમાં રોગપ્રતિકારક તંત્ર સમજાવો. 

નીચે આપેલ પૈકી કયું અંગ લસિકાકણોને એન્ટિજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે ?

રસીમાં નીચેનામાંથી ક્યાં ઘટકો હોય છે.

ઍન્ટિબૉડીને.........

$MALT$ એ લસિકાપેશીનું કેટલું પ્રમાણ ધરાવે છે ?