રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે ?

  • A

      રક્ષણ

  • B

      ભક્ષણ

  • C

      સ્મૃતિ

  • D

      પરખ

Similar Questions

નશાકારક પદાર્થોની વધુ માત્રાથી .......... ને કારણે વ્યકિત કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે.

નીચેના માંથી એસ્કેરીયાસીસનું તે ચિહ્ન નથી.

નીચેના પૈકી યોગ્ય જોડ કઈ નથી?

રૂધિરનું ગાળણ કરતુ અંગ ...... છે.

સાઇઝોગોની એટલે શું ?