નીચેના પૈકી યોગ્ય જોડ કઈ નથી?
ડેન્ગ્યુ તાવ- અરબો વાઈરસ
પ્લેગ -યેરશીનીયા પેસ્ટ્રીસ
સીફીલસ -ટ્રીચુરા
નિદ્ર રોગ -ટ્રાયપેનોસોમા
કોણ હિમોગ્લોબિન સાથે સ્થાયી સંયોજન બનાવે છે ?
$RTase$ નું પૂર્ણ નામ શું છે?
કયો વાઈરસજન્ય રોગ નથી?
.......... એ રુઘિર પરિવહનની શોધ કરી.
નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?