સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા માટે જવાબદાર કોષો કયા ?

  • A

      સ્મૃતિકોષો

  • B

      મારક $T -$ કોષો

  • C

      મદદકર્તા $T -$ કોષો

  • D

      નિગ્રાહક $T -$ કોષો

Similar Questions

એનાફિલિસના જીવનચક્રની આપેલ આકૃતિમાં $“a”$ નિર્દેશન ભાગ શું દર્શાવે છે ? 

આપેલ વિધાનોમાંથી સંગત ઘટના ઓળખો.

બીન-ચેપી રોગોમાં નીચેનામાંથી કયો રોગ માનવ માટે મૃત્યુનું કારણ બને છે ?

છોકરા અને છોકરીઓનો આદરપૂર્વક વિકાસ કઈ બાબતો પર આધારિત છે ?

નીચેનામાંથી ક્યાં ભાગને સૌથી વધુ વિકિરણની અસર થશે?