એનાફિલિસના જીવનચક્રની આપેલ આકૃતિમાં $“a”$ નિર્દેશન ભાગ શું દર્શાવે છે ?
ગેમેટ્સ
ફલિતાંડ
ઉસિસ્ટ
સ્પોરોઝુસાઇટ
$ARC$ નું પૂર્ણ નામ આપો.
ન્યુમોનિયાનૂ ચિહન/લક્ષણ તેનથી.
ડાયપેડેસીસ એટલે શું?
$AIDS$ કોના કારણે થાય છે?
વિધાન $- X$ : નર ગેમેટોસાઇટ માઇક્રોગેમીટ તરીકે ઓળખાયછે.
વિધાન $- Y$ : ઉકાઇનેટ ઉસીસ્ટમાં ફેરવાય છે.