$THC$ કોની સાથે સંકળાયેલું છે?
કોચની ધારણાઓ ......... માં વાપરવા યોગ્ય નથી.
કેન્સર કોષોમાં કયાં જનીનો નિષ્ક્રીય બને છે?
દર્દશામક ઔષધ તરીકે ....... વપરાય છે?
યકૃતમાં આલ્કોહોલ કયા ઝેરીતત્વમાં રૂપાંતર પામે છે?