ઍન્ટિબૉડી માટે સંગત વિધાન કયું છે?

  • A

    $  B-$ કોષો $T-$ કોષોને ઍન્ટિબૉડી સર્જનમાં મદદ કરે છે.

  • B

    $  T-$ કોષો $B-$ કોષોને ઍન્ટિબૉડી સર્જનમાં મદદ કરે છે.

  • C

    $  B$ અને $T$ કોષો એકબીજાને ઍન્ટિબૉડી સર્જનમાં મદદ કરે છે.

  • D

    $  B$ અને $T$ કોષો એકબીજાની મદદ વગર સ્વતંત્રપણે ઍન્ટિબૉડીનું સર્જન કરે છે.

Similar Questions

અછબડા કોને કારણે થાય છે?

કયા રોગના ઉપાયમાં ચેપી વ્યક્તિના સંપર્કમાં ન આવવું ?

કઇ દવા હૃદયના ધબકારાને અટકાવે છે?

રમતવીરો શેનો ઉપયોગ કરતા થયા છે ?

$HIV$ માં પ્રોટીનનું આવરણ અને જનીનદ્રવ્ય કેવા પ્રકારનું છે?