કયા રોગના ઉપાયમાં ચેપી વ્યક્તિના સંપર્કમાં ન આવવું ?
ન્યુમોનિયા
શરદી
ટાઇફોઇડ
$(A)$ અને $(B)$ બંને
વિડ્રોઅલ સિન્ડ્રોમથી રાહત મેળવવા માટે શું કરવું જોઈએ ?
નીચે આપેલ પૈકી કયું લક્ષણ શરદીનું નથી ?
ડાયપેડેસીસ એટલે શું?
પેનીસીલીન અને સ્ટ્રેપ્ટોમાયસીન એન્ટીબાયોટીક ........ રોગની સારવારમાં ઉપયોગમાં લાવાય છે