એન્ટીજન શું છે?
એવા તત્વો કે જે રસીના ઉત્પાદન ને ઉત્તેજે છે.
રસી
એન્ટીબોડીના ઉત્પાદનને ઉત્તેજતું દ્રવ્ય
શરીરના રક્ષણાત્મકતંત્રનો અક ભાગ
રસીકરણ દરમિયાન શરીરમાં .........
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
નીચેના પૈકી કોણ શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવોનો નાશ કરે છે?
પ્રાથમિક લસિકાઅંગો $- P$
દ્વિતીય લસિકાઅંગો $- Q$
$I -$ આંત્રપુચ્છ, $II -$ નાના આંતરડાંના પેયર્સની ખંડિકાઓ,
$III -$ થાયમસ, $IV -$ બરોળ, $V -$ લસિકાગાંઠ, $VI -$ અસ્થિમજ્જા, $VII -$ કાકડl
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad P\quad \quad Q$
$H _{2} L _{2}$ માં પોલીપેઈડ શૃંખલાની સંખ્યા જણાવો