નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ :સ્વ પ્રતિરક્ષા રોગ એ એવી અવસ્થા છે કે જેમાં શરીરની રક્ષણ પ્રણાલી તેના પોતાના કોષોને બહારના તરીકે ઓળખે છે.
વિધાન $II$ :સંધિવા એક એવી અવસ્થા છે કે જેમાં શરીર તેના પોતાના કોષો પર આક્રમણ કરતું નથી.
ઉપરોક્ત વિદ્ધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
બંને વિધાન$I$ એ વિધાન$II$ ખોટા છે.
વિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ સાચું નથી
વિધાન $I$ સાચું નથી પરંતુ વિધાન $II$ સાચું છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે
પુનઃસંયોજિત રસી શું છે ? કોઈ પણ બે ઉદાહરણ આપો. તેમના ફાયદાઓ જણાવો.
શરીરમાં રોગપ્રતિકારક તંત્ર સમજાવો.
પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?
યીસ્ટમાંથી શું બનાવવામાં આવે છે?
રોગપ્રતિકારક તંત્રનાં આપેલા ઘટક માંથી ક્યો ઘટક એની સબંધિત ભૂમિકા સાથે યોગ્ય રીતે જોડાયેલ નથી ?